સમજાયું મને ભુલ મારી જ હતી...
જોયા હતા તમને પ્રેમ ભરેલી એ નજરો થી
સમજાયું મને એ આંખો ખાલી મારી જ હતી...
જોયા હતા સાચા મન થી સપના તમારા
સમજાયું એ મન તો ખાલી મારૂં જ હતું...
વિચાર્યું હતું રહેશુ આખા જીવન માં સાથે
પણ સમજાયું સંગાથ તો ખાલી મારો જ હતો...
ભૂતકાળ ના એ જીવન માં કરી થોડી ઝાંખી તો
ફરી સમજાયું કે વાંક હંમેશા મારો જ હતો.....