Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને નથી ગમતી તારા વિનાની કોઈ સ્વતંત્રતા,
હું તો હરદમ તારા પ્રેમમાં, તારી યાદોમાં રહેવા માંગુ છું,
શું કરીશ હું આઝાદ થઈને ? ક્યાંક ભટકી ગયો તો ?
હવે મારે ભટકવું નથી, કેદ રહેવું છે...!!!
તારા બહોપાસમાં, તારી જ આસપાસમાં,
તારી યાદોના સળિયા પાછળ, તારા જ અસ્તિત્વની કાળ કોઠરીમાં...

રાખીશને તું મને કેદ ? જીવનભર ?
જ્યાં સુધી તારા ખોળામાં છેલ્લા શ્વાસ ના ભરું ત્યાં સુધી ?

#કેપ્ટન @શ્યામ
#સ્વતંત્રતા

Gujarati Blog by Nirav Patel SHYAM : 111352615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now