ખબર પડી આજે સ્વતંત્રતા ખોટી વાત એ તો સુવિધાઓ વાપરવાનું બહાનું
ખબર પડી આજે સાચી વાત જવાબદારી એતો સુવિધાઓ બનાવવાનો જાદુ
સમાજ, માતા-પિતા, વડવાઓએ નીભાવી જવાબદારી ત્યારે ત્યારે ખોરાક પાણી આરોગ્ય અને બીજી અનેક સ્વતંત્રતા મળી આજ
જવાબદારી લીધી જ્યારે મેં મારા-બધા નાં ગુજરાનની ત્યારે મળી સાચી સ્વતંત્રતા સુવિધાઓ બનાવીને વાપરી જાણવાની
ખબર પડી આજે સ્વતંત્રતા ખોટી વાત
#સ્વતંત્રતા