Gujarati Quote in Poem by Ink Writer

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Eyes

રસ્તો મળ્યો છે એક
તારા સુધી પહોંચવાનો

સાંકડો દેખાઈ રહ્યો છે
આ સૌથી લાંબો રસ્તો

છુંપાવ્યું છે ઘણું આ રસ્તા માં
થોડા દર્દ ને થોડી ખુશીયાં

અરીસા કરતા પણ સચોટ જવાબ મળે
છે આ આંખો ની એક ઝલક થી

આંસુ પણ છે સરખા
પારખી શકો તો પરખો

ખુશી ના છે કે શોક ના
સમજવું છે અઘરું આ નવા અરીસા ને

છતાં છે આ સારો રડતો
માણસ અને તેના હૃદય ને જાણવાનો

Gujarati Poem by Ink Writer : 111352017
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now