મારા દિમાગે જાળ રચ્યું એને મારી બનાવવાં માટે.
અને એ ફસાઈ પણ ગઈ.

પણ પછી મારું આ દિલ ના માન્યું,
અને છોડી દીધી એને હંમેશ ને માટે.
#Infinite

Gujarati Quotes by Mayur Patel : 111351291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now