*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2⃣9⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
સાચા પડીએ કે ખોટા, આપણું વર્તન, હૂંફ, શબ્દો અને સંગાથ ન બદલે એ જ સાચો સંબંધ. વિચારી જોજો, તમને ક્યારે એવું થયું છે કે હું ખોટો પડું તો સારો? અને હા, એટલું પણ વિચારજો કે તમે એના માટે હતા એવા જ છો ખરાં? ન હોવ તો માત્ર એટલું કહી દો કે આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ…
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*