સાલું એક વાત સમજાતી નથી કે કોઈની સગાઈ નક્કી થાય અને બીજા જ દિવસથી I Love You લખાણ સાથે સ્ટેટસમાં ફોટા આવી જાય તો જરા પણ ઓળખતાં ના હોવા છતાં એક જ રાતમાં કેમ આટલો બધો પ્રેમ થઈ જતો હશે!? કે પછી આ પ્રેમ બંગલા,જમીન, નોકરી કે સંપત્તિ માટે જ હશે!? ( આ પ્રેમ પાછો જાય ત્યારે પણ એક જ રાતનો સમય લેતો હશે ને!? આનાં ઉદાહરણો પણ ઘણાં છે જ આસપાસ દોડાવો નજર...)