Gujarati Quote in Shayri by Mahendra Sharma

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોલાવીને છાતી તને જમીન સમતલ આપી છે
સવારે ઠંડા પવન સાથે મેં પાંદડે ઝાકળ આપી છે
કદાચ ભૂલો પડે જો તું તો મેં રાહ સાચી આપી છે
આવતાં જતાં જ્યાં જોઈએ ત્યાં તને ચા આપી છે
જેલનાં ભજીયા અને હેવમોર આઈસ્ક્રીમ આપી છે
સિદ્દી સૈયદની જાળી અને દરવાજાની ભેંટ આપી છે
લો ગાર્ડનની મોજ, મણિકચોકની સેન્ડવીચ આપી છે
દોસ્ત હું અમદાવાદ છું, મેં તને તારી ઓળખ આપી છે

- મહેન્દ્ર શર્મા 26.2.2020

Gujarati Shayri by Mahendra Sharma : 111348227
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now