થાક્યો-કંટાળ્યો હું જ્યારે પૈસા, સંપત્તિ સંતાન ,પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા વગેરેમાંથી "સુખ ચુંસવા ની જદ્દૌજહદ" અને
"અધુરી અપેક્ષાઓ નાં ગમો માંથી"
ત્યારે જિંદગીએ ચુપકે થી કહ્યું કે,
ભેગું કર્યું છે તે આ બધું ધીમે ધીમે
અરે ગાંડા/ગાંડી
હું તો સદાય તારી અંદર હતી "આનંદ" રૂપે
"મિત્રો સુખ ને આનંદ સમજવાનું છોડી દો આનંદ તો છે આપણી અંદર જ "