કાયાજી કુળમે અવતર્યા હરિ જા દાસ, હરિ સાહેબ જે ને નાલે થયા પ્રખ્યાત.
એન જ કુળમે અવતર્યા બાપુ કલ્યાણ દાસ, ગુરુ એનીજા જાણે દેવ સાક્ષાત.
સ્મરણ કરીએ શિવ શક્તિ જો ને,ભેગા વસે દ્વાર મેં શ્રી રામ ને સીતા માત.
ભક્તિ હરિ સાહેબજી નેરી રાજી થીયે રામ, ચે ભગત મુકે સમરીયે દિ ને રાત.
નર ચે ધન્ય થયો હિંગરીયા ગામ,ને વધ્યો કુલ જો કલ્યાણદાસ બાપુ સે નામ.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા