*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2⃣5⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગી જીવવાની મજા આવે એટલી હળવાશ પણ જરૂરી છે. હળવાશને ઘણી વખત આપણે જ સમેટીને કોઈ છાના ખૂણે સંઘરી રાખી હોય છે. જેને પણ મળો, જેટલા સમય માટે મળો અને જ્યાં પણ મળો એને દિલથી મળો, તમને પોતાને જ એવું ફીલ થશે કે હળવાશમાં જ જિંદગીની મીઠાશ છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*