ખખડધજ બાઈક માં 100 રૂપિયાનું નું પેટ્રોલ પુરાવતા મજુર ના બાળકે ઉપરથી ઉડતા હેલિકોપ્ટર ને જોઈ ને પૂછ્યું- પપ્પા આમાં કેટલાનું પેટ્રોલ જોઈએ?
મજુર બોલ્યો - બેટા એ પેટ્રોલથી નહીં પણ પાણી થી ચાલે.
(બાળક ક્યાંથી સમજે કે પપ્પા એમના પરસેવાના પાણી ની વાત કરે છે.....)