. *🙏પૈસા' કહે છે કે 'મને મેળવો' ..!!
*'કેલેન્ડર' કહે છે કે 'મને ફેરવો'..!!*
*'સમય' કહે છે કે મારુ 'આયોજન કરો' ..!!*
*'ભવિષ્ય' કહે છે કે 'મને જીતો' ..!!*
*'ખુબસુરતી' કહે છે કે મને 'પ્રેમ કરો‘ ..!!*
*પણ 'ભગવાન' સાવ સાદી રીતે કહે છે કે, સારા કામ' કરો અને મારા પર 'વિશ્વાસ રાખો'. બિજુ બધુ મારી પર છોડી દો...! Good morning
🙏🏻 Jay Mahakal 🙏🏻