*પ્રભુને મળવા ગયો,ને*
*રસ્તો ભૂલી ગયો*
*માણસ તો બનવા ગયો*, *પણ ........પ્રેમ ભૂલી ગયો*
*પરિવાર ને પામવા ગયો*
*ત્યાં ખુદ ને ભૂલી ગયો*
*પૈસા ને પામવા ગયો*,
*તો..... પરિવાર ને ભૂલી ગયો*.
*જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો*,
*અને ઉમર યાદ આવી ત્યારે*,
*હું જીવન ભૂલી ગયો*
🕉 🙏🏻ગુડ મોર્નિંગ🙏🏻 🕉