માતૃભાષા દિવસ સ્પેશિયલ
ધન્ય છે મારી માતૃભાષા ને જે જતા અતિથી ને પણ આવજો કહે છે,
તે કહે તુટે મારું એક અંગ તો અર્થ નો અનર્થ થાય છે,
સાથે રહેતા સહિત કહ્યા ફક્ત તુટે એક તો રહિત થાય છે,
મારા પ્રત્યેક સ્પંદને હૈયાં સાથે હોઠનું મિલન થાય છે
મારા થકી જ અંતરની લાગણી ઓનું વિસ્તૃત વર્ણન થાય છે.