🌹કાગવાણી 🌹
તુનેલ દિલને તોડનલ,ઘાડે ધાડ ધરાર (પણ )
ભાંગ્યા ભેળણહાર,કો કો માનવ કાગડા
હે કાગ ! એક બીજા માણસોને મોટા વાંધા પડ્યા હોય જેમાંથી ખૂંખાર તકરાર થવા સંભવ હોય એવા કજિયા પતાવીને દુસમન બની બેઠેલા ના દિલને સાચવી સીવી તુની લેનાર માનવીઓ જગતમાં બહુ ઓછા હોય છે.ભાંગેલા ને સાધ્યા પછી પણ એના વેરઝેર તાજા કરી લડાવી મારનાર ના તો ટોળે ટોળા નજરે પડે છે.....🙏🏻