પથિક તુ ચેતજે પથ ના સહારા પણ દગો દેશે.
ધરી રૂપ મંજિલ ના ઉતારા પણ દગો દેશે..
મને મજબુર ના કરશો વિશ્વાસ મા નહી આવુ..
અમારા નો અનુભવ છે તમારા પણ દગો દેશે...
હુ મારા હાથ થી જ ઙુબાઙી દેત નૌકા..
અગર જો ખબર હોત કે કિનારા પણ દગો દેશે...
ઠરી જશે હમણા એમ માની મે ન ઠાર્યા
પણ ખબર ન હતી કે આ તિખારાપણ દગો દેશે...
હુ જાણવા છતા લુટાવા જાવ છુ રોજે રોજ..
શિકાયત ક્યા હતી...કે આ લુંટારા પણ દગો દેશે...
🙏🏻Jay Mataji🙏🏻