*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2⃣0⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
ભૂલ સુધરી શકે એમ ન હોય તો માફી માંગી લો. માફી મળશે કે નહીં મળે એની ચિંતા પણ ન કરો. પોતાના ગિલ્ટમાંથી માણસે પોતે જ નીકળવું પડે. પીડાતા રહેવાનો કોઈ અર્થ હોતો નથી.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*