“The woods are lovely, dark and deep,
but I have promises to keep
And miles to go before I sleep, and
miles to go before I sleep “
- Robert Frost
“રૂડા છે આ વન, શા શ્યામ ઊંડાં;
કિન્તુ મારે કંઇક કંઇ છે વાયદા પૂરવાના
ને જાવાના કોશ કૈં નીંદ પહેલાં
ને જાવાના કંઇક કંઇ રે કોશ હા નીંદ પહેલાં”
અનુવાદક: ‘સુંદરમ’
નોંધ:- નેહરુની પ્રિય કડી