*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1⃣9⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગી જેવી છે એવી જ એને સ્વીકારવામાં જિંદગીની સમજણ છે. અફસોસ કરવાનો કોઈ મતલબ હોતો નથી. જેટલો સમય અફસોસ કરવામાં વિતાવશો એટલી જિંદગી વેડફાવવાની જ છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*