ઉનાળો આવી રહ્યો છે હવે
રિતિક, સલમાન, રણવીર સિંહ, અક્ષય
બધ્ધા જ કુદકા મારશે
₹ 20/- નું પેપ્સી, કોકાકોલા, સ્પ્રાઇટની જાહેરાત માટે
ટ્રક પરથી દરિયામાં ઝાડ પરથી ખીણમાં
વિમાનમાંથી જંગલમાં કૂદશે
પણ
આપણે જરાયે અંજાયા વગર
₹ 10/- નો શેરડી રસ એક અથવા બે ગ્લાસ ગટગટાવી લેવો