Gujarati Quote in Quotes by Girish G Patel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*🙏🏻🌷ચિંતનીકા🌷🙏🏻*
*‛‛પ"* અક્ષર માણસને ખુબ જ પ્રિય છે.
જે મળે છે એ પણ *‛પ'* થી..
અને ,
જે નથી મળતું એ પણ *‛પ'* થી...

*‛પ' થી👨🏻‍🦱 પપ્પા*
*પ ''👨 પતિ*
*પ ''👩 પત્નિ*
*પ ''👦 પુત્ર*
*પ ''👧 પુત્રી*
*પ ''👪 પરિવાર*
*પ ''💞પ્રેમ*
*પ ''💵 પૈસા*
*પ ''💺 પદ*
*પ ''🚨 પ્રતિષ્ઠા*
*પ ''👏 પ્રશંસા*
*પ ''👨‍❤‍💋‍👨 પ્યાર*
*પ ''🍻 પાર્ટિ*
*પ*'''📋 *પરિક્ષા*
*પ ''🏅પબ્લિસિટી*
» ઉપરોક્ત બધા જ પ્રકારના *‛પ'* પાછળ પડતા-પડતા , બધા જ લોકો *‛પ'* થી *પાપ* પણ કરે છે.
» પછિ બધા જ લોકો નુ *‛પ'* થી *પતન* થાય છે.. અને અંતમા બચે છે ફક્ત *‛પ'* થી *પસ્તાવો...*
» પાપ ના *‛પ'* ની પાછળ પડવા કરતા , સારુ છે કે બધા જ લોકો *‛પ'* થી *પરમાત્મા*ની પાછડB પડે... અને *‛પ'* થી *પુણ્ય* કમાઇએ..
» અંતમાં સમજાય તો *‛પ'* થી *પ્રણામ..*
🙏🏻
Good Morning

Gujarati Quotes by Girish G Patel : 111343322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now