Gujarati Quote in Blog by Jina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે સમજાવું કે ,
તમારી હેમિયત શું છે મારા જીવન માં?,
કેવી રીતે સમજાવું કે,
મારી દુઆ માં કેમ તુ છે ?
તારી હર વાત મને યાદ બની ને મને તડપાવે છે ,
તારા શ્વાસ મારી રગ રગ્ માં પ્રેમ બની ને વહે છે ,
અને તમે અમને કહો છો કે અમે સમજતા નથી પ્રેમ ને.
જીના ❤️

Gujarati Blog by Jina : 111343227
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now