Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏તારીખ:-10 /03/2020 ના રોજ હોળીનો તહેવાર છે.
તો દરેક હોળી -ધૂળેટી ઉજવતા લોકોને જણાવવાનુ કે આ વખતે ચીનમાં કોરાના નામ નો વાઈરસ દેખાયો છે જેને કારણે હજ્જારોની સંખ્યામાં ચાઈનીઝ લોકોનો મૃત્યુ પામ્યા છે.
તો આ વખતે ચાઈનીઝ કલર....ચાઈનીઝ પિચકારી.....કે અન્ય કોઈપણ પ્રકારની ચાઈનીઝ વસ્તુ વાપરવી નહી..... કારણે આ ચાઈનીઝ વસ્તુઓમાં કોરોના વાઈરસ આવવાની શકયતાઓ રહેલી છે.
આ કોરોના વાઈરસની કોઈ દવા જ નથી, જેને પણ આ વાઈરસ લાગે તેનુ મૃત્યુ નિશ્ચિત છે. તો મિત્રો આ લખાણ જેમ બને તેમ વધુ શેર કરો જેથી જેમને કોરોના વાઈરસ વિષે ખબર નથી તેમને ખબર પડે અને ચાઈનીઝ વસ્તુઓનો વપરાશ ન કરે.....🙏
વાંચીને આગળ મોકલો.🙏

Gujarati Blog by Manish Patel : 111342474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now