પુરાશે કદાચ, આજ સ્મૃતિ કેરી મૂરત માં જીવ,,
જોને jay, મારી લાભિત આંખ કેટલી ફડકે છે,,
એકલાં સહી શકાય, એ સ્થિતિ આજે જ દગો દઈ ગઈ,,
લાગે છે કે પરવશી હવે, અટલામાં જ ક્યાંક પડખે છે,,
સાચું કહું, તો એનાં આગમનથી જ હૈયું અનહદ તડપે છે,,
સહેજ કરે જો વિચાર પણ એનો સ્પર્શ મને,
લાગે કે રુંએ રુંએ વાયરો ખીલ્લી ખડકે છે,,
આંખો માં ઉમટયા છે અષાઢી વાદળ, 'ને શ્વાસ આજ વૈશાખી તડકે છે,,
હળવે થી કેહજે "હાં" યા "નાં" એ દિલ, આજ હ્યદય મારું બેફામ ધડકે છે..!!!
Jay Patel...