*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1⃣2⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
પોતાના માટે અને પોતાના લોકો માટે સમય ફાળવશો તો જ જતા દહાડે એવો અફસોસ નહીં થાય કે જિંદગી જેવી રીતે જીવવી જોઇએ એવી રીતે હું જીવ્યો નથી! તમારા માટે તમે સમય ફાળવો છો? જો તેનો જવાબ હા હોય તો તમે હોશિયાર, ડાહ્યા, સમજુ અને સંવેદનશીલ છો
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*