English Quote in Jokes by KgBites

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*****મિત્રો જમ્યા?😜
પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???

હું પોતે : તારી માટે જ હોય ને ગાંડી.....

પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો??
😝😝😝😝😝😝😀
(કંઇ બોલ્યા વગર ચૂપચાપ જમી લેવું😞)

English Jokes by KgBites : 111340115
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now