આજે પોતાની જાતને પણ કંઈક આપીએ..
દુનિયા ને આપતા પહેલા ખૂદને વચન આપીએ..
-પરિવારનું ધ્યાન રાખવામાં સાથે પોતાનુ પણ થોડું તો રાખીશ..
-દુનિયાને સમજવાની કોશિશ કરયા પહેલા પોતાને સમજી લઇશ.
-કોઇ ખાસ ના પ્રેમમાં પડતા પહેલા ખૂદના પ્રેમમાં રોજ રોજ પડીશ..
-મોબાઈલને કલાકો જોયા કરતા કયારેક અરીસામાં ચહેરાને નિહાળીશ..
-આજુબાજુ બધાને સમય આપવામાં થોડી વાતો જાત સાથે કરી લઈશ..
-લિસ્ટ તો ઘણું લાંબુ છે, પણ મરયા પહેલા મન ભરીને જીવી લઈશ..