Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍋🍋🍋🍋🍋




*(ગુજરાતી ભાષાનો વૈભવ)*

ઉંદર 🐀ને *ઉચાળો* નહી
મીંદડી 🐈ને *માળો* નહી
કુંવારા 👦ને *સાળો*👲 નહીં
અને કયાય હંસ🕊 *કાળો* નહીં


સંસારી 👨‍👩‍👧‍👦ને *ભેખ* નહીં
મરણ 😶માં *કેક* 🎂નહીં
સાઇકલ 🚲માં *જેક* નહીં
અને વાંઢા 👲ને *બ્રેક* નહીં


કડી ⛓ઉપર *તાળુ* 🔐નહીં
લાડુ 🌕ઉપર *વાળુ*🍱🍛 નહીં
કોટ 👕ઉપર *શાલ* નહીં
બખતર👘 ઉપર *ઢાલ* નહીં
કેરડા 🍇માં *પાન* 🌿નહીં
અને ઘર જમાઈ 👨ને *માન*😏 નહીં


કૂતરાની 🐕પૂંછડી *સીધી* નહી
અને કજીયામાં👊👋 *વિધિ* નહીં
ડુંગરા 🏔 *નરમ* નહીં
ગુલફી 🍭 *ગરમ* ♨નહીં
પાપી 😜ને *ધરમ* 🙏નહીં


ફળ ફૂલ🌺🌻🍅🍋🍊 માં કયાય *સાંધો* નહીં

અને
હવે તમે

આગળ મોકલો તો *વાંધો* નહીં.😄😊

🍋🍋🍋🍋🍋

Gujarati Whatsapp-Status by Umakant : 111339903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now