*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1⃣0⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
તારી સરખામણી બીજા કોઈની સાથે ન કર. તું જો સરખામણી જ કરતો રહીશ તો આખી જિંદગી એમાંથી નવરો જ નહીં પડે! તારાથી શ્રેષ્ઠ કે સફળ હોય એવા માણસને તું શોધતો રહીશ તો તું તારી જાતને કાયમ નબળી જ માનતો રહીશ.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*