લખવું છે હજી ઘણું તમારા માટે
વાચજો ક્યાંક શબ્દ ના છૂટે...
જેટલા લખાય એટલા શબ્દો લખું છું
તોય હજી શબ્દો ખૂટે તમારા માટે ...
-- Bhavesh Tejani
I can't describe the respect for you in my heart. only one reason that using matrubharti is reading your bites.
the reason because I'm here is only your writing.
you are just a great great poet😝
Happy Birthday Bhaveshkumar 🍰🍫🎂
God bless you 🙌