Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની કબૂલાત ભલે તું ના આપે,
મારે તો બસ તું જોઈએ,
કબૂલ છે તને ?
મારી સાથે ઘરડાં થવું ?
મારા હાથમાં હાથ પકડીને ચાલવું ?
કોઈ એવી ક્ષણે મારી આંખોના આંસુ લૂંછવા ?
સુખમાં મારા ખભે હાથ રાખીને બેસવું ?
દુઃખમાં મને આવીને વળગી પડવું ?
"હું છું ને તારી સાથે ?" એવું દરેક પરિસ્થિતિના કહેવું ?
મારી સાથે મોર્નિંગ વૉકથી લઈને ઢળતી સાંજે હિંચકે બેસવા સુધીની સફર ?
ઓય, સાંભળનેથી લઈને, હું હજુ સાંભળું છું સુધીનો સાથ ?
જીવનના છેલ્લા શ્વાસ સુધી ?
કબૂલ છે તને કેપ્ટન ?

#કેપ્ટન @શ્યામ

Happy propose day

Gujarati Blog by Nirav Patel SHYAM : 111338233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now