લગ્નની સફર
”ज़िंदगी है अेक सफ़र सुहाना, कल क्या हो कीसे जाना”
💞💞💞💞💞
Married Life
દામ્પત્ય જીવનની વાસ્તવિકતાના..
🙌 દશ વાક્યો રજુ કરૂં છું.
(૧)
👩❤️💋👩 લગ્ન એટ્લે....
"સાંભળો છો"
થી લઇને...
"બેરા થઈ ગયા છો"
સુધીની સફર..!!
(૨)
👩❤️💋👩 લગ્ન એટલે....
"આમ આવો "
થી લઈને,
"આઘા જાઓ"
. સુધીની સફર..!!
(૩)
👩❤️💋👩 લગ્ન એટલે....
"તમેઁ મળ્યા એ નસીબ"
થી લઈને,
"મારા ફૂટેલા નસીબ"
સુધીની સફર..!!
(૪)
👩❤️💋👩 લગ્ન એટલે....
તમે રેવા દો"
થી લઈને,
"મહેરબાની કરી ને તમે તૌ રેવા જ દો"
સુધીની સફર..!!
(૫)
👩❤️💋👩 લગ્ન એટલે....
"માની જા" થી લઈને,
"તેલ પીવા જા" સુધીની સફર..!!
(૬)
👩❤️💋👩 લગ્ન એટ્લે....
"ક્યાં ગઇ વ્હાલી"
થી લઇને,
"ક્યાં મરી ગઇ"
સુધીની સફર..!!
(૭)
👩❤️💋👩 લગ્ન એટલે....
"વાત કર ને..મુડ ઓફ છે"
થી લઈને,
"પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર"
સુધીની સફર..!!
(૮)
👩❤️💋👩 લગ્ન એટલે....
"તારા જેવુ કોઇ નથી"
થી લઈને,
"તારી જેવી ઘણીયે છે"
સુધીની સફર..!!
(૯)
👩❤️💋👩 લગ્ન એટ્લે....
"આવી જા"
થી લઇને,
"આઘી જા"
સુધીની સફર..!!
(૧૦)
👩❤️💋👩 લગ્ન એટ્લે....
"ભવોભવ મળજો"
થી લઇ ને.
"આવતા ભવે ના મળતા'
સુધીની સફર..!!
સાચી વાત લાગે તો,
આગળ મોકલજો....
એકલા-એકલા આનંદ લઇ
ડિલીટ ના કરી દેતા..