અમે પૂછ્યું કે 2 કરોડ નોકરીઓ ક્યાં છે ? તેમણે કહ્યું
હિન્દૂ ખતરે મેં હે.
અમે પૂછ્યું કાળું નાણું ક્યાં છે ? તેમણે કહ્યું
વંદે માતરમ
અમે પૂછ્યું, પેટ્રોલનો ભાવ કેમ આટલો વધ્યો છે ? તેમણે કહ્યું
ભારત માતા કી જય
અમે પૂછ્યું 100 સ્માર્ટ સિટી ક્યાં છે ? તેમણે કહ્યું
પાકિસ્તાન મુરદાબાદ