*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0⃣7⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
મોટિવેશન, પ્રોત્સાહન, પ્રેરણા, ધગશ, સખત મહેનત અને સંઘર્ષ બધું જ સાચું, પણ એની સાથોસાથ જિંદગી પણ જીવાતી રહેવી જોઈએ. જિંદગીને હરામ કરીને મેળવેલી સફળતા સરવાળે અફસોસ પણ બની જતી હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*