🙏🌹શ્રી ગણેશાય નમઃ🌹🙏
********************(****
સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
તા-04/02/2020
વિષય :સોનેરી સંગાથ
નિર્ણાયક:નમ્રતા જોશી ઓઝા
આજના વિજેતાઓ .💐💐
શોર્ટ એન્ડ સ્વીટ વિજેતાઓ
1⃣પ્રથમ નંબર
👉📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
સોનેરી સંગાથ
ઉછળતી કૂદતી બાલિકા,
યુવાની ધારણ કરતાં જ,
બની ધીર ગંભીર.
ચપટી કંકુ સેંથીમાં,
પૂરતાં જ બની ગૃહિણી.
છોડ્યો માવતર નો સોનેરી સંગાથ
જોડવા સાસરિયાનો સંગાથ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલીમોરા.
તારીખ-૪-૨-૨૦૨૦