"આ કૅવૉ ધર્મ ! ? !
કાગડા માં બાપ દેખાય.
ગાય માં માતા દેખાય.
પથ્થર માં ભગવાન દેખાય.
પણ માણસ માં માણસ ના દેખાય 🙏
*બહુ ઓછા ...સગપણ... છે,**દોસ્તો*
*જે નિભાવા કોઈ "વિધી" ની જરૂર પડતી નથી.*
*તમને યાદ કરવા આજેય મારે કોઈ"*
*|| તારીખ °° કે °° તિથી ||*
*ની જરૂર પડતી નથી...*