ભૂલો એવી ના કરવી જેની માફી માંગવી પડે..
બાકી જે પ્રેમ કરે છે તે હંમેશા બધાને માફ કરે છે... માફી માંગવાની પહેલ તૂટેલા સબંધોને બચાવવા માટેનો પ્રયાસ છે... માટે
માફી માંગવામાં કયારે પણ સંકોચ રાખવો નહીં... માફ કરવું ના કરવું તે વ્યક્તિ પર આધારિત છે. પરંતુ
એના થી પણ વિશેષ માફ કરનારનું હદય ખુબ જ વિશાળ હોય છે....દર્શના