એક પત્ની અને એક પતિ ની આખી જીંદગી એક જ વસ્તુ વિચારવામાં નીકળી જાય છે.પત્ની ને ' ' મન' ' માં છે કે પતિ મને નથી સમજતા ?
જયારે પતિ ને એમ કે આ મને નહિ સમજી શકે આ જગ્યા એ આવી ને બન્ને મૌન થઈ જાય છે.પહેલ કોઈ નથી કરતું બન્ને ને એમ જ છે કે એ સામે થી વાત કરે આવે એવી અપેક્ષા ઓ માં જ જીંદગી ક્યારે પૂરી થઈ જાય છે .ધ્યાન માં જ નથી રહેતું .
આ મારો એક પ્રયાસ છે સીધી ભાષા માં સમજાય છે કે ગમે તેવી ટેકનોલોજી કેમ ના આવી જાય પણ સ્ત્રી ઓ ની મુંજવણ આજ હશે .સાથે પુરૂષ નું પણ આ જ મન બની રહેશે જયારે ટેકનોલોજી વધશે તો સાથે સાથે તેમનો
એક બીજા સાથે સમય પણ ઓછો થતો જશે આ એક હકીકત છે .
જીજ્ઞાશા પટેલ .