1⃣ દિલ્હી મેટ્રો ૧૯૯૮ માં બનાવવાનુ શરુ કરી ૨૦૦૨ માં શરૂ કરી દેવામાં આવી હતી
2⃣ જયપુર મેટ્રો ૨૦૧૦ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૫ માં શરૂ કરી દેવામાં આવી હતી.
3⃣ હૈદ્રાબાદ મેટ્રો ૨૦૦૮ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૭ માં શરૂ કરી દેવામાં આવી હતી
4⃣ મૂંબઈ મેટ્રો ૨૦૦૮ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૪ માં શરૂ કરી દેવામાં આવી હતી
5⃣ ચેન્નાઇ મેટ્રો ૨૦૦૯ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૫ માં શરૂ કરી દેવામાં આવી હતી
6⃣ ગુડગાંવ મેટ્રો ૨૦૦૯ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૩ માં શરૂ કરી દેવામાં આવી હતી
7⃣ કોચી મેટ્રો ૨૦૧૩ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૭ માં શરૂ કરી દેવામાં આવી હતી
8⃣ કોલકત્તા મેટ્રો ૧૯૭૩ માં બનાવવાનુ શરૂ કરી ૧૯૮૪ માં શરૂ કરી દેવામાં આવી હતી
9⃣ બેંગલોર મેટ્રો ૨૦૦૭ માં બનાવવાનુ શરૂ કરી ૨૦૧૧ માં શરૂ કરી દેવામાં આવી હતી
અલ્યા ગુજરાતી તુ શું કરતો હતો ?
ભોળો ગુજરાતી "ધોલેરા" એરપોર્ટ બનાવતો હતો.
🇮🇳🇮🇳🇮🇳