હાલ ભારતમાં મોટાભાગના લોકો ખાનગી કંપની અને સરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરી રહ્યા છે, તમે જાણો છો આવી કંપનીઓ કેવી કેવી રીતે કોન્ટ્રાક્ટ કામદારો નું અસહ્ય શોષણ કરે છે, અને આ મૂડીવાદી સરકાર દેશના ભાગલા પાડી આખા દેશની સંપત્તિનું ખાનગીકરણ કરી રહી છે, જો આ દેશની બધીજ રાષ્ટ્રીય સંપત્તિ ખાનગી કંપનીઓ હસ્તક આવશે તો દેશના લોકો ની શું હાલત કરશે, એ ફક્ત પોતાનો નફો જ જોસે દેશના લોકોની સુખાકારી નહીં, આ દેશ ફરીથી ગુલામ બની રહ્યો છે, એ બચાવાની જવાબદારી આપણા સહુંની છે, દેશ પહેલા પછી ધર્મ અને જાતી