સંસ્કૃતિ , સાંસ્કૃતિક પ્રથા કે રિવાજો નું તો ખબર નહીં પણ ફિલ્મો અને પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ ખૂબ થાય છે. થોડા દિવસ પછી 14 મી ફેબ્રુઆરી આવે છે. બધા ને ખબર છે શું છે અને કોણ કોણ ઉજવશે . કેમ ઉજવશે ખબર નહીં . 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની પ્રેમીઓ ઉજવણી કરશે. પણ શું કોઈ ને યાદ છે એજ દિવસે આપણા ભારત માં આતંકવાદી હુમલો થયો હતો જેમાં આપણા 44 જવાનો શહીદ થયા હતા તો હવે થી ભારતીય લોકો વેલેન્ટાઈન ડે ને બદલે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવે એવી મારી અપીલ છે.
જો તમેં પણ સહેમત હોય તો કોમેન્ટ માં યસ લખી ને જણાવો.. જય હિન્દ જય જવાન🙏🙏🙏