*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0⃣1⃣0⃣2⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
ખોટું લાગે ત્યારે આપણે નારાજ થઈએ છીએ. સાચું કે સારું લાગે ત્યારે આપણે કેટલી વાર એની કદર કરતા હોઈએ છીએ? સારું હોય ત્યારે પણ કહો કે મને બહુ ગમ્યું!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*