એલર્ટ / ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ સામે આવ્યો, કેરળનો વિદ્યાર્થી ભોગ બન્યો, ચીનમાં અત્યાર સુધીમાં 170ના મોત
- છેલ્લા 24 કલાકમાં ચીનમાં 1700 નવા કેસ નોંધાયા
- અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 7711 કેસ સામે આવ્યા
- ફિલિપાઇન્સમાં પણ એક પોઝિટીવ કેસ નોંધાયો
- વુહાનમાં 500 ભારતીય વિદ્યાર્થીઓ, તેમની ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ રહી છે
- 18 દેશમાં કોરોના વાઈરસની ખાતરી થઈ છે
- એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ ચીન જનાર કેટલીક ફ્લાઈટ્સ રદ કરી
- ટોયોટાએ ચીનમાં પોતાના પ્લાન્ટ બંધ કર્યા, એપ્પલે કર્મચારીઓને પ્રતિબંધિત કરી