📵ઓનલાઈન સબંધ📵
1. હાઈ હેલો થાય
2. રોજ ચેટિંગ માં મસ્તી
3. થોડો હક જતાવવા લાગે
4.ઓનલાઈન ન આવે તો ચેન ના પડે
5. એની લત લાગી જાય
6. ફોટો વોઇસ કોલ વિડિઓ કોલ થવા લાગે
7.હવે મળવાની વાત થવા લાગે
8. મળવા માટે ફોર્સ
બન્ને છેડે મળવાની ઈચ્છા હોય તો મળે બાકી સબન્ધ નો કરુણ અંત આવે..