: 55 પછી રેહવું હોય ટટ્ટાર
સાંજે મારો લાંબી લટાર
શોખ રાખજો જિંદગીમાં
ચાહે ગાયન હોય કે ગિટાર
મળતાં રેહજો યાર મિત્રોને
ભલે લટકતી સમયની તલવાર
અઠવાડિયે ચલાવો સાયકલ
મૂકી દો બાજુએ કાર
મોજમસ્તીથી જીવીશ જિંદગી
કરો સ્વભાવ સાથે લેખિત કરાર.................
_*બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું.*_
*_"ત્રિકોણ", "ગુરુકોણ",_* *_"લઘુકોણ", "ષટકોણ"...._*
*_પણ_*
*_જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે_*
*_તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું."_*
*_તે છે...._* *"દ્રષ્ટિકોણ."*