🙏🌹શ્રી ગણેશાય નમઃ🌹🙏
સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
તા-27/01/2020
વિષય:ખંજર
નિર્ણાયક:ભુષિતભાઈ શુકલ
આજના વિજેતાઓ..
લઘુરચનના વિજેતાઓ ..💐💐
3⃣તૃતીય નંબર
👉સાહિત્ય સઞ્રહ (સ્પર્ધા).
ખંજર
દિલ પર થયેલ
ખંજર નાં ઘા તો રુઝાય
દિલ પર થયેલ
નજરૂં નાં ઘા શેં રુઝાય ?
વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બિલીમોરા.
તારીખ-27-1-2020.
ખંજર વિષય એક ધારદાર અને સ્વરચિત કૃતિઓની કસોટી કરવાનો વિષય છે. આ વિષય સાથે સહું કવિમિત્રો કસોટી ઉપરથી પાર ઉતર્યા હોય તેમ લાગ્યું.
દરેકની રચનાઓ ધારદાર રજૂઆત સાથે ખંજર જેવી ધારદાર શરૂઆત થઈ. આપ સહુનો પ્રયાસ કાબિલે દાદ છે. આપ સહુને ખુબ ખુબ અભિનંદન. સાથે નિણૅય પણ જણાવી દઈએ. નિર્ણય લેવામાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરશો. આપ સહુનો આભાર 🙏🙏
વિજેતા મિત્રોને ખુબ ખુબ અભિનંદન 💐💐💐