દિવસ રાત ઉજાગરા વેઠી ધંધા ધંધા ની માળા ફેરવતાં લોકો ને જોરદાર તમાચો..
*આને Attitude કહેવાય !!*
રાજકોટમાં એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખ નો વાડકો ઊંધો કરીને સુઈ ગયો..
*કોઈ કે સલાહ આપી !!*
"તું ભલે સુઈ જા, પણ આ વાટકો તો સીધો રાખ, કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.."
*ભિખારી એ અડધી આંખ ખોલી ને જવાબ આપ્યો..*
"ના રે ના !! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય..
નકામી લાખ રૂપિયાની ઉંઘ બગાડવી..
*એના કરતાં 1 થી 4 ધંધો જ બંધ..*
😂😂😂