*સંબંધ* છે
નિભાવવા માટે..
ક્યારેક મનાવવા પણ પડે અને
ક્યારેક માની જવું પણ પડે...
ખુલાસો કરવો એ ગુનો નથી
ખોટી સમજણ ને પકડી રાખવી
એ ગુનો છે...
*ઉંચા ઉડવા માટે પાંખો* ની જરૂર તો *પક્ષી* ને પડે છે સાહેબ ,🦅🦅
*માણસ* તો *જેટલો નમે* એટલો જ *ઉંચો જાય* છે ..
💐Good Morning 💐