બધા ભાઈબંધ ટ્રેન મા ભેગા થયા
*કચ્છ* વાળો છોકરો *દાબેલી* લાવ્યો...
*રાજકોટ* વાળો પેંડા લાવ્યો...
*વડોદરા* વાળો *લીલો ચેવડો* લાવ્યો...
*સુરત* વાળો *લોચો* લાવ્યો...
*ભાવનગર* વાળો *ગાંઠિયા*
લાવ્યો
પછી બધા એ *અમદાવાદ* વાળા સામે જોયું....
એણે ધીરે રહી ને થેલા માંથી *પેપર ડીશ* કાઢી.... 😂😅